અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 - અંતિમ ભાગ

  • 3.2k
  • 1.3k

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: પ્રોફેસર પ્રચાર અને વિશાલના ચશ્મા લેવા મટે પ્રોફેસરનું મર્ડર કરવાય છે, પણ એ પહેલાં જ વિશાલ પાસે ચશ્મા આવી જાય છે. વિશાલ એ પછી નવી જગ્યા એ રહેવા જાય છે અને ત્યાં જ એને જાનકી મળે છે કે જે એને પ્યાર કરે છે. વિશાલ પણ એને પ્યાર કરતો હોય છે. પ્રોફેસરનો અવાજ સાંભળીને વિશાલ જાનકી સાથે પ્રોફેસરના કોલ પછી જાય છે તો ત્યાં બંને ને ચેર પર બાંધી દેવામાં આવે છે. ગુંડા એ એના છોકરાના સાઈકલ માટે બોસ પાસે પૈસા જોઈએ છે અને જાનકી ને એવું લાગે