અદભૂત ચશ્મા, દિલની વશમાં - 1

  • 3.8k
  • 1
  • 1.7k

અદભૂત ચશ્મા, દિલની વશમાં એક સાયન્સ ફિક્શન લવ ડ્રામા થ્રીલર નોવેલ "આ એક ડીવાઇસ છે... આનાથી આપને કોઈ પણ નું મનમાં શું વિચાર કરે છે, એ જાણી શકીએ છીએ! જો આ ચશ્મા માં એક ટ્રાન્સમિટર ફીટ કરેલું છે અને એના આ બંને ભાગ પર મીની સ્પીકર છે... આનાથી આપને બીજા જે કઈ મનમાં બોલે એ જાણી શકીએ છીએ!" પ્રોફેસર પ્રચાર એ કહ્યું તો વિશાલને પહેલા તો યકીન જ ના થયું! "અરે પણ તમે આ મને કેમ આપો છો?!" પ્રોફેસર ના એક સ્ટુડન્ટ વિશાલે કહ્યું. "જો અમુક લોકો ને મારા આ એક્સપરીમેન્ટ વિશે ખબર પડી ગઈ છે! એ લોકો ગમે તે