COLLEGE DAYS

  • 3.8k
  • 1
  • 1.5k

આજ - કાલ કરતા પુરા પાંચ વર્ષ વીતી ગયા . કોઈ ને દિલ ની વાત પલભર મા કહી દીધી. કોઈ ને પાંચ વર્ષ મા પણ ના કહેવાણી . માત્ર આંખો થી જોયું ને વ્યક્તિ ને દિલ મા ઉતારી લીધી .   સાચું કહું તો એમ.કોમ કે બી .કોમ  પૂરી થયા ની ખુશી કરતા ગમ વધારે છે . કારણ કે હવે દિવસ ઊગ્યે  આ આંખો કોઈ ખાસ વ્યક્તિ નો ચહેરો નહિ જોવે . નહિ હોય એ બસ -સ્ટોપ પર ઉભવાની મજા , કે  હોટલે બેસી ને મિત્રો ની મોજ . હશે તો માત્ર જોબ ની ખોજ .   ખરેખર  એકાઉન્ટ આ