રંગ જીંદગીનાં

  • 4.3k
  • 1.9k

સરસરપ્રાઇઝ ,●●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○●●●●લાવતાં ચલાવતાં એણે અચાનક જ બ્રેક મારી,જો આજુબાજુંવાળા વાહનોની તીણી ચીસો ન સંભાળઈ હોત તો રસ્તો ઓળંગતા એ બુઝુર્ગ .......એની તંદ્રા તુટી,ધબકારાંતેજ થયાં.બીજી ક્ષણે વાહન વ્યવહાર રાબેતાં મુજબ ચાલું થઈ ગયો. એ આવું કરશે એવી તો સપનાંમાય કલ્પના નહોતી.એક છળ જ જીવ્યું અટલાં વર્ષો. પોતે આટલો મુરખ કઈ રીતે હોય શકે.પોતાનાં એકનાં એક દિકરાંનો જન્મદિવસ તેય પહેલોને પોતે નાદનાં એક ફોનકોલથી બધું છોડી જતો રહ્યો.કારણ પણ કેવું ,નાદને ઉદાસી લાગતી હતી,એનાં મોમ ડેડ યુરોપ હતાં.અતિ ધનાઢ્ય કુટુંબના નાદ માટે તપન એટલે અલ્લાદીનનો જીન જે એની એક ફરમાઈશ પર હાજર થઈ જાય. તપનની આંખનાં ખૂણામાં ભીનાશ તરી ગઈ. મા-પપ્પાને મીરાંએ