એક દિવસના રાજા

  • 5.2k
  • 2.1k

' નિજ' રચિત એક સુંદર હાસ્ય રચના: એક દિવસના રાજા આજકાલ લોકો હસવાનું ભૂલી ગયા છે, ખાસ કરીને પરણેલાઓ , એ લોકોને ખાસ યાદ કરાવવાનું કે આજે 7 May,વિશ્વ હાસ્ય દિવસ છે, આજે તો હસો, તમે કેટલી ટેન્સ વાળી જિંદગી જીઓ છો એ મને ખબર છે, તો એક નાનકડો આઈડિયા પોતાના સુંદર (?) ચહેરા પર સ્માઇલ લાવવા માટે, તો સાંભળો આઈડિયા, સોરી વાંચો : જાતે હસવા માટે જોક્સ વાંચવા કે કોઈ હાસ્યપ્રધાન ફિલ્મ જોવી , અને ધારો કે આમાંથી કંઈ નથી કરવું તો બસ તમારી લગ્ન ની સીડી એડિટેડ અને વગર એડિટ કરેલી જોઈ લો,.. કે તમે કેવા 'વર' રાજા