પ્રેમ ની મીઠાશ

  • 3.1k
  • 1
  • 1.2k

પ્રેમ ની મીઠાશ “ બેટા, આપણે બહાદુર બનવાનું ને ? એમાં શું રડવાનું ? મમ્મી પણ તને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું મમ્મી ને કરે છે. મમ્મી ને પણ દુખ થાય છે તને ઈન્જી આપતા. મમ્મી ને તું હિમ્મત આપીશ ને ? ને તારે મોટા થઈ ને ડોક્ટર થવાનું ને? ” 5 વર્ષ ની પ્રેક્ષા રડમશ ચહેરે અને આંખમાં બાઝેલાં મોતીઓ સાથે નર્સ ભાનુ સિસ્ટર સામે એકીટશે તાકી રહી. *********************“સર, નાનાં ભૂલકાં હસતાં રમતાં જ સારા લાગે, તેમના મોં પર દુખ ની રેખાઓ સહેજ પણ શોભતી નથી, તે બીમાર હોય એટલે જાણે આખું ઘર બીમાર હોય. તેના મમ્મી