આઇલેન્ડ - 4

(55)
  • 4.9k
  • 1
  • 3.5k

પ્રકરણ-૪. પ્રવીણ પીઠડીયા. આ આઈલેન્ડ અનોખો હતો. મારી જેવા તમામ લોકો, જે આઈલેન્ડની બહાર વસતા હતા તેમના માટે આઈલેન્ડમાં પ્રવેશવું એક સ્વપ્ન સમાન અનુભવ બની રહેતું. પૂલ સાવ સામાન્ય હતો છતા તેની બન્ને તરફની દૂનિયા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ ગંદકી, ગરીબી, બેરોજગારી, ઝુપડપટ્ટી અને ગુનાખોરીથી ખદબદતું વિશ્વ હતું તો બીજી તરફ વૈભવ, એશો-આરામ, લકઝરી લાઈફ, લકઝરી ગાડીઓ અને ઝાકમઝોળ પાર્ટીઓની મહેફિલ હતી. એક તરફ સ્વર્ગ હતું તો બીજી તરફ દોઝખભર્યું નરક હતું. હું મારી જ બસ્તીની બુરાઈ કરું છું એવું તમને લાગતું હશે પરંતુ સચ્ચાઈ ક્યારેય બદલાતી નથી. જે સત્ય મારી નજરો સમક્ષ રોજ દેખાતું હતું એ