કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 2

  • 4.3k
  • 1.9k

પાંચ વર્ષ પહેલાંસીમા, તૈયાર થઈ કે નહિ. જલ્દી કર જાન લેટ થાય છે.વાહ રે વાહ હો મારા સાયબા, અહી હું તકલીફમાં છું ને તમને તો જુઓ કેટલી ઉતાવળ ચડી છે ને કેટલી એક્સાઇટમેંટ છે તમને તે.અરે ગાંડી, તને તકલીફમાં જોઈને હું કોઈ દિવસ ખુશ થતો હોય કે? શું તું પણ, પણ હા એક્સાઇટમેંટ 200% છે. તારા સિમ્પ્ટમ્સજે પ્રમાણે છે એ પ્રમાણે તો બસ આજે દુનિયાની સૌથી મોટી ખુશી મને મળસે. ચલ વ્હાલી જલ્દી કર.ચાલો ગાડી કાઢો તમે, હું ત્યાં સુધી પર્સ લઈ ને આવી. વિશાલ ગાડી પાસે ઊભો હોય છે ને સીમા આવે છે, સીમાને જોતા જ વિશાલ પોતાની જાતને