હકીકતનું સ્વપ્ન..!! - 2

  • 6.4k
  • 3.8k

પ્રકરણ 2 અજાણ્યો અવાજ..!! હર્ષાની બૂમ સાંભળીને અવનીશ જાગી જાય છે અને હર્ષાને બેડ પર પરસેવાથી રેપઝેપ થયેલી અને ડરેલી જોઈને પૂછવા લાગે છે... " હર્ષા , શું થયું ? હર્ષા કેમ ગભરાયેલી છે આટલી બધી ...શું થયું...?...હર્ષા ....હર્ષા.." અવનીશ હડબડાવીને હર્ષાને પૂછે છે...ત્યારે હર્ષા તરફથી માંડ માંડ જવાબ મળે છે... "હમ્મ" "શું થયું હર્ષા...?" "ત્યાં કોઈ છે અં...અંદ..અંદર..!!" "કોઈ નથી ત્યાં હર્ષા...." "છે ત્યાં કોઈ છે.." "હર્ષા , તે ફરીથી કોઈ ખરાબ સ્વપ્ન જોયું...સુઈ જા કંઈ જ નથી ત્યાં.." અવનીશ હર્ષાને પકડીને પોતાની બાહોમાં સુવરાવી દે છે "હર્ષા, હવે વિચાર નહીં , કંઈ જ નથી , હું છું ને