અંત

  • 2.9k
  • 1k

રીશિતા હજુપણ ગુસ્સામાં થરથર ધ્રુજી રહી હતી. અને સામે પડછંદ કાયામાં લોહી લુહાણ હાલતમાં વિવેકનો નિશ્ચેતન દેહ પડ્યો હતો. રિશિતાના ગુસ્સાથી લાલ તગ તગતા ચહેરા પર એક અજીબ પ્રકારની ખુશી જોવા મળતી હતી. રણચંડીની જેમ જ આજે જાણે તે જંગે ચડી હતી. પોતાના પરિવારને આમ રસ્તે રઝળતા કરીને દુઃખ આપનાર દાનવ સમાં વિવેકને આજે તેણે જંગમાં માત આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આજ થી ત્રણ વરસ પહેલાં રિશિતા અને અભય લગ્ન પછી થોડાક જ દિવસોમાં હનીમૂન માટે સિમલા ગયા હતા. ત્રીજા દિવસે સવારે છો વાગ્યે અભયના મોબાઇલમાં રીંગ વાગી અને અભય જાણે જડ બની ગયો એના મોઢામાંથી જાણે મમ્મી