ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3

  • 3.3k
  • 1.9k

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3 કહાની અબ તક: મિસેસ સિંઘ ગાયબ છે અને કેસમાં હમણાં સુધી તો એટલી જ જાણ થઈ શકી છે કે પોતે મિસ્ટર સિંઘ નું સામે રહેતા મિસેસ રાયચંદ સાથે અફેર છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની જ છોકરી છે એ ને જ ઇન્સ્પેક્ટર ચેતન ને કોલ કરી ને આ બધું જણાવ્યું હતું. ચેર અને સોફા પર મિસ્ટર સિંઘ ની પુત્રવધૂના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા નું ખબર પડી છે. હેમા સાથે ઇન્સ્પેક્ટર ચેતન ડિનર માટે જાય છે અને વધારે જાણકારી લેવા પ્રયત્ન કરે છે. હવે આગળ: "બાય ધ વે, તું આ બ્યુટીફુલ રોઝ પિન્ક