પ્રેમ થઇ ગયો ... - 2

  • 5.6k
  • 4k

અત્યાર સુધી જોયું કે દિયા ના ફોન માં એક મેસેજ આવે છે, તે જોઈ ને દિયા ખુશ થઇ જાય છે... દિયા મેસેજ જોઈ ને જોઈ ને ખુશ થઇ જાય છે, ખુશ કેમ ના થાય, ૧ મહિના પછી તેના બોયફ્રેન્ડ ને તેને મેસેજ આવ્યો છે...તે જેવો મેસેજ ખોલે છે તેમાં એક ફોટો હોય છે, તે ફોટો જોતા જ તેની આંખો માંથી આંશુ વહેવા લાગે છે... "તારા જીવન માં જો કોઈ બીજી વ્યકતિ, ને જ રાખવી હતી તો તું મારી સાથે કેમ રયો" આમ કઈ ને દિયા ફરી રોવા લાગે છે... ( મેસેજ માં તેના બોયફ્રેન્ડ એ એને કોઈ બીજી છોકરી સાથે