રાઈનો પર્વત - 1

  • 11k
  • 2
  • 5.1k

રમણભાઈ મહીપતરામ નીલકંઠ અર્પણજે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું,જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ?   નાટકનાં પાત્ર પુરુષવર્ગ પર્વતરાય : કનકપુરનો રાજાકલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાનપુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિશીતલસિંહ : પર્વતરાયનો એક સામંતદુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)વંજૂલ : કલ્યાણકામનો આશ્રિતરાઈ : કિસલવાડીમાંનો માળીજગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર --૦૦૦-- સ્ત્રીવર્ગ લીલાવતી : પર્વતરાયની રાણીવીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રીસાવિત્રી : કલ્યાણકામની પત્નીકમલા : પુષ્પસેનની પુત્રીમંજરી : લીલવતીની દાસીલેખા : વીણાવતીની દાસીજાલકા : કિસલવાડીમાંની માલણઅમૃતાદેવી : રત્નદીપદેવની રાણી --૦૦૦-- સિપાઈઓ, નોકરો,