રેટ્રો ની મેટ્રો - 22

  • 2.6k
  • 994

હેલ્લો ફ્રેન્ડ્સ,સાચુ કે'જો તમે ફિલ્મ સ્ટાર બનવાના સપના જોતા હતા ને? કે પછી સીને સ્ટાર્સની જબરજસ્ત મહેનત વિશે વાંચ્યા પછી તમારો વિચાર થોડો મોળો થઈ ગયો ? ફ્રેન્ડ્સ, સફળતા મેળવવી હોય તો ખૂબ પરિશ્રમ કરવો જ પડે. ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય સફળતા મેળવવા માટે મહેનતનો કોઈ વિકલ્પ નથી.તો ચાલો આજે ફરીવાર વાત માંડીએ સિને સ્ટાર્સના પરિશ્રમની.સિને જગત ચાંદની ચોક થી ચાઇના ટાઉન અને જમીનથી આસમાન સુધી ધારે તેને પહોંચાડી શકે અને એટલે જ બેડમિન્ટન રમતા રમતા મોડેલિંગ ક્ષેત્રે પહોંચેલી અને પછી સીને પરદે છવાઈ ગયેલી અભિનેત્રી દીપિકાએ પણ આસમાનની સેર કરવા માંડી છે. "ઓમ શાંતિ ઓમ" પછી તેની એક