ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 2

(13)
  • 4k
  • 2.3k

કહાની અબ તક: મિસેસ સિંઘ લાપતા છે, ચીફ ઓફિસર રાઘવને પૂછે છે ત્યારે રાઘવ કેસ નું સ્ટેટ્સ એને જણાવે છે. એમની જ પુત્રવધૂ મિસેસ ગાયત્રીના ફિંગરપ્રિંટ જ ચેર અને સોફા પર મળી આવ્યા હોવાનું કહે છે. વધુમાં જણાવે છે કે મિસ્ટર સિંઘ નું અફેર સામે ના મિસેસ રાયચંદ સાથે ચાલતું હોવાનું ખબર પડી છે. બંને ફરી નવોદય સોસાયટીમાં વધારે તપાસ માટે જાય છે ત્યારે મિસ્ટર સિંઘની હાલત ખરાબ હોય છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની છોકરી છે એ ત્યાં જ હોય છે. હવે આગળ: આ કેસ પણ તો હેમા ના દમ પર જ તો કરાવાયો હતો... હેમા એ જ