ડાર્ક સક્સેસ - 5

  • 2.6k
  • 1.1k

ડાર્ક સક્સેસ 5લેટ્સ ગો....ગો... રન....ફાસ્ટ..ધે વિલ કેચ યુ.." અચાનક આવો શોર દેકારો મારા મગજ માં ઘૂમવા મંડ્યો, ખુલવી નહોતી જોઈતી પણ, મારી આંખો ખુલી. ચારે બાજુ અંધાધૂંધી હતી. લોકો આમ તેમ ભાગી રહ્યા હતા. મોટે મોટેથી રાડો પાડતા હતા, પોલીસ આમ તેમ દોડી રહી હતી. લોકો ને પકડી પકડી ને જાનવર ની જેમ મારતી હતી... જયું વિચાર માં પડી ગયો... આ કઈ જગ્યા છે?! હું ક્યાં આવી ચડ્યો...હું આમ ફૂટપાથ પર... કેવી રીતે.... અચાનક, જયું ને પગ પર કોઈની ઠોકર વાગી.."સોરી...મેન....' એમ કહી એ માણસ દોડવા મંડ્યો."ઓ...ભાઈ… એક મિનિટ...ઉભા રહો..." જ્યું પેલા ની પાછળ દોડવા મંડ્યો. પણ પેલો જાણે કાઈ