કંટાળા ને કરો અનલૉક

  • 1.9k
  • 2
  • 794

કંટાળાને કરીએ અનલોક શાળાઓ બંધ થઈ જતા શરૂઆતમાં બાળકોને રમવા કુદવા અને ઘરમાં રહી મોજમસ્તી કરવાની ખૂબ મજા આવી હતી.પણ 3 કે 4 માસ જેટલું ઘરમાં રહ્યાં ત્યારે તેમણે ટીવી, મોબાઈલ અને ગેમની દુનિયામાં ખોવાઈ જઈ પોતાની માનસિક સ્થિતિ કમજોર કરી નાખી. આ સમયમાં બાળકો બસ ઘરમાં જ પુરાયેલા રહેતા હતા. તેમની મિત્રો, શિક્ષકો સાથેનો વાર્તલાભ અને મેળાપણાનો અનુભવ ખોટવાયો તેથી લોકડાઉનમાં બાળકોની માનસિક સ્થિતિ પર માઠી અસર પડી હતી.બાળકો ઘરમાં જ રહીને ખોરાક આરોગતા અને આરામ કરતા કોઈ પણ કાર્ય માટે આળસુ અને નીરસ બની ગયા હતા. બાળકો tv, મોબાઈલ અને ગેમની દુમિયામાં જતા રહેતા બેચેન બન્યા હતા.બાળકોને મુક્ત