બસ તું કહીશ એ કરીશ (ભાગ-૪)

  • 2.7k
  • 1
  • 1.3k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૪) પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા વાતચીત કરતા હોય છે ત્યારે બીએસએનએલના કર્મચારીનો ફોન આવે છે કે રીપેરીંગ કામ ચાલતું હોવાથી ફોન બરાબર ચાલુ થતાં વાર લાગશે.. હવે આગળ.. પ્રભા પોતાનું આત્મસન્માન ખોવાના ડરથી રેખાને ફોન કરતી નહોતી. પણ પ્રભાવની વાત માનીને રેખાને ફોન કરવા પ્રયત્ન કરે છે. પણ પ્રભા ફોન કરવા પ્રયત્નો કરે છે પણ સામેથી કોઈ ફોન ઉપાડતુ નથી. પ્રભા:-" આ રેખા પણ ખરી છે. હવે એ ફોન ઉપાડતી નથી. શું ખબર શું કરતી હશે? બપોરના સમયે તો કલાક કલાક વાતો કરવા તૈયાર થઈ જાય છે. હશે કદાચ કામમાં હોય કે