કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય દિવસ

  • 1.7k
  • 544

દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ (The World Day for Safety and Health at Work ) રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં (World ) ઉજવવામાં આવે છે. કામ પર સલામતી અને સ્વસ્થ રહેવાનો દિવસ 2023 ની આ વર્ષની મુખ્ય થીમ છે “A safe and healthy working environment is a fundamental principle and right at work”.અર્થાત કામના સ્થળનું પાયાનું મૂળ ધ્યેય સલામત અને સ્વસ્થ વાતાવરણ પૂરું પડવું એ હોવું જોઈએ. વ્યવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય