સાયબર સાયકો - ભાગ 3

  • 2.8k
  • 1.3k

અંશ અને તપન એ વિડિયો જોવે છે. એ વીડિયો જોઈને તેમના પગ નીચે થી જમીન સરકી જાય છે.. તે બંને ને આશ્ચર્ય થાય છે કે કોઈ આટલું બધું ક્રૂર કઈ રીતે બની શકે.. ત્યાં જ રિયા ના માતા-પિતા પોલીસ સ્ટેશનમાં પહોચે છે. "સર મારી દીકરી ને ન્યાય અપાવો,તેના આવી ક્રૂરતાથી હત્યા કરનાર હત્યારા ને ઝડપથી પકડો.."રિયા ના મમ્મી રડતા રડતા બોલ્યા. "મેમ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ.શું રિયા નો ક્યારેય કોઈ સાથે કઈ ઝગડો થયો હોય એવું ખરું?" તપને પૂછ્યું.. ''ના સર મારી દીકરી તો કોઈ સાથે ઊંચા અવાજે વાત પણ ન કરતી તો ઝગડો તો દૂરની વાત છે.."રિયા