જનરેશન ગેપ

  • 3.2k
  • 1.3k

' નિજ ' રચિત આજના પ્રવાહ ને અનુરૂપ વાર્તા : જનરેશન ગેપ ' બસ બહુ થયું હવે, તારો બાપ છું હું, બહુ સામે ના બોલીશ, હદ માં રહે, ક્યારનો ય જોઉં છું ,તું ક્યારનોય અમને ખખડાવ્યા કરો છો,શું સમજો છો તમારા મગજ માં, બસ બહુ શાંતિ રાખી, ચાલ શાંતા, હવે તો આપણે જતા જ રહીએ આ ઘર છોડીને, બીજું ઘર ભાડે લઈ લઈશું, મારું હજુ તગડું પેન્શન આવે જ છે, ' ' અરે રમણીક રહેવા દો, આટલા સારા દીકરા વહુ છે, તમારી કેર રાખે છે, એક નાની વાત માં શું કામ માઠું લગાડો છો?'' હવે તો નહીં જ રહું, સવારે