માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 4

  • 2.4k
  • 1.3k

ગૌતમીને રમવા માટે રાકેશ નામનુ એક રમકડુ મળી ગયુ હતુ.હવે એને મહારાજની ખોટ સાલતી ન હતી. પણ બીજી તરફ રાકેશ.મામી સાથેના પહેલીવારના મિલન પછી તરત જ પછતાવા લાગ્યો હતો. "હે પ્રભુ.આ મારાથી શું થઈ ગયુ? જે ભલા મામાએ મને આસરો આપ્યો. એમની જ પત્ની સાથે હુ પાપ આચરી બેઠો.હુ અનાથ હતો.અને મામા મારા નાથ બન્યા.મારા ઉછેરની તમામ જવાબદારીઓ જે હસતા મુખે ઉપાડી રહ્યા છે.એ મામાની પીઠ પાછળ હુ એમની પત્ની સાથે આવુ અધમ કૃત્ય કરી બેઠો." આવુ આજ સુધીમાં ટોટલ ચાર વાર થયું હતુ.રાકેશ પહેલા હંમેશા ના ના કર્યા કરતો.અને પછી મામીને થોડીક જબરજસ્તી.અને થોડીક સુવાળપ આગળ હારી જતો.અને ફરી