બસ તું કહીશ એ કરીશ (ભાગ-૩)

  • 3k
  • 1
  • 1.4k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૩) પતિ પત્નીની ખટમીઠી વાતો વખતે એક ફોન આવે છે. જે કોઈ રેખાનો હોય છે.. પ્રભાવ અને પ્રભાવિકા પૌંઆનો નાસ્તો કરે છે.. હવે આગળ.. પ્રભાવિકા:-" પછી તમે જીવનનું રહસ્ય શોધ્યું?" પ્રભાવ:-" પહેલા મને કહે તું કોઈ રેખા કે ઈશિતાને ઓળખે છે?" પ્રભાવિકા હસી પડી. " ભાવિકના પેન્ટના ખીસ્સામાંથી ફોટો નીકળ્યો હતો એ કદાચ ઈશિતા હોઈ શકે.જો એ ફોટો ધોવાઈ ના ગયો હોત તો મને ઈશિતાનો ચહેરો જોવા મળતો.છોકરાની પસંદગી ખબર પડતી." પ્રભાવ:-"એટલે બંન્ને ને સાથે જોયા છે એમ ને!" પ્રભાવિકા:-" મેં એમ ક્યાં કહ્યું! હા..પણ મને યાદ છે એક દિવસ.." પ્રભાવ:-" શું એક દિવસ? જલ્દી