એકાગ્રતા વધારવા શું કરી શકાય?

  • 2.2k
  • 1
  • 876

_______________________અધ્યયનમાં એકાગ્રતા વધારવા શું કરી શકાય ? નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? તમારી પરીક્ષા હજુ સુધી પૂર્ણ થઈ નથી. અત્યારે બરાબર પુનરાવર્તનનો સમય છે. આ કિંમતી સમયને બરાબર સાચવી લેજો. અભ્યાસમાં જે કંઈ નબળાઈ છે તે બધી જ નબળાઈઓ પૂરી કરો. પરીક્ષા પછી તો મઝા જ મઝા છે. બાળકો હું આજે એકાગ્રતાથી અભ્યાસ કઈ રીતે કરાય તે વાત લઈને આવી છું તો તમે બધાં છો ને તૈયાર? તો ચાલો જાણીએ. લક્ષ્ય કેન્દ્રિત : એકાગ્રતાથી તમે તમારા લક્ષમાં કેન્દ્રિત થઈ જાઓ છો અને અવરોધોને નિયંત્રિત કરી શકો છો એકાગ્રતાનો આધાર તમારા સમર્પણ,લગન, યોગ્યતા ,શારીરિક તથા ભાવનાત્મક અને વાતાવરણ