અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 4

  • 3.2k
  • 1.4k

આમ કરીને મેં મમ્મીને સઘળી વાત કરી નાખી મમ્મીના ચહેરા પર ખુશી અને મજાક ગાયબ થઈ ગયો હતો અને ચિંતા ની લહેર લહેરાઈ ગઈ હતી . ત્યારે સમય લગભગ સવારના 10:30 નો હતો ત્યાં જ પપ્પા આવી ગયા અને મને કહેવા લાગ્યા તું હજી શું કરે છે ? નાસ્તો પણ નથી કર્યો આ કમજોરી ને લીધે તો તું રોડ ઉપર પડી ગયો હતો ખબર નથી તને એ તો સારું થાય એ મહેશદાસ પંડિતનું એ રાત્રે મોડેથી લગ્ન વિધિ પતાવી ત્યાં આગળ થી નીકળ્યા અને તને દવાખાને લઈ ગયા.... નહિતર અમારું શું ?થા ઓત તને કંઈક ભાન છે કે નહીં ગામમાં