ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 1

(20)
  • 6.4k
  • 5
  • 3.1k

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ "સર, ફોરેન્સિક લેલની રિપોર્ટ આવી ગઈ છે!" સબ ઇન્સ્પેક્ટર રાઘવ એ ચીફ ઇન્સ્પેક્ટર મિસ્ટર કેતન ચાવડાને કહ્યું. "ઓહ વાઉ! ગ્રેટ, શું સામે આવ્યું છે, આ રિપોર્ટથી?!" એમને કહ્યું અને એ રિપોર્ટ ના પાણાં ફેરવવા લાગ્યા. "જ્યારે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ ના ઘરેથી મિસેસ સિંઘ નું કીડનેપિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ એ કીડનેપરના ફિંગર પ્રિન્ટ ના નિશાન ચેર અને સોફા પર રહી ગયા હતા!" રાઘવ એ વાત જણાવી. "ઓકેકેકેકેકેકકે!" એક ઊંડા વિચાર ના ભાવ સાથે કેતન ચાવડા બોલી ગયો. "સર... પણ જેના ફીંગર પ્રિન્ટ મેચ કરે છે, એ વ્યક્તિનું નામ સાંભળી તમે ચક્કર જ ખાઈ