મોબાઈલનો પીછો છોડો, અભ્યાસ માટે દોડો.

  • 2.4k
  • 952

મોબાઇલનો પીછો છોડો, અભ્યાસ માટે દોડો.નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? ઘણાં બધાં બાળકોને પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે, કેટલાંક બાળકોને પરીક્ષા ચાલુ હશે તો હજુ ઘણાં બાળકોને પરીક્ષા શરૂ જ થઈ નહીં હોય. આ પરીક્ષાના સમયમાં ખાસ અને એ પછી તમારે મોબાઇલની મૈત્રીથી કેવી રીતે દૂર રહેવું? તે માટેની યુક્તિ લઈને આવી છું. કારણકે તમે સૌ સારી રીતે જાણો છો કે, મોબાઈલ તમારાં અભ્યાસમાં કેવી રીતે અવરોધરૂપ બની તમારો સમય વેડફે છે! તમે ઈચ્છવા છતાં પણ મોબાઈલ છોડી શકતાં નથી. તો છો ને તૈયાર? તમારે મોબાઇલની મૈત્રી છોડવી છે ને ?અભ્યાસમાં અવરોધ રૂપ મોબાઈલ : હા,