દાદા હું તમારી દીકરી છું - 2

  • 3.6k
  • 2.1k

ભરતભાઈને જેવી આ વાતની જાણ થાય છે કે તરત જ એ જયંતીભાઈને લઇને હોસ્પિટલ જાય છે. અચાનક થી કાર સામેથી કાર આવતા ભારે અકસ્માત થાય છે. જ્યંતિભાઈ જેવા હોસ્પિટલ પહોંચે છે પોલીસ તેમની પાસે આવે છે અને તમે આમ હિંમત ના હારો તમારી દીકરી અંદર બેઠી છે જે ક્યારની તમારી રાહ જુએ છે.જ્યંતિભાઈ જેમ તેમ હિંમત રાખીને આંચુ પાસે જાય છે, " અરે મારી ઢીંગલી તું આવી ગઈ! તું કેમ રડ છો? હવે હું આવી ગયો છું ને. ચૂપ થઈ જા. "આંચુ રડતા અવાઝમાં બોલે છે " પાપાને હું પરેશાન કરતી હતી એટલે એ મારાથી ગુસ્સે થઈ ગયા ને? "જયંતીભાઈ