પરીક્ષામંત્ર - જે પૂછશે તે બઘું જ મને આવડવાનું છે.

  • 2.4k
  • 950

પરીક્ષામંત્ર : જે પૂછાશે તે બધું જ મને આવડશે, મને જે આવડે છે તે જ પૂછાવાનું છે ! નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? બાળકો આખું વર્ષ પુરું થવા આવ્યું. અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલે છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થશે પછી તમારી પરીક્ષાઓ શરૂ થશે. દર વર્ષે પરીક્ષા આવે છે, ખરું ને ? પરીક્ષા નજીક આવે ત્યારે તમને જાતજાતની ચિંતાઓ થાય છે કે, ઓછા ગુણ આવશે તો ?, નાપાસ થઈશ તો ? સમય ખૂટશે તો ? મને નહીં આવડે તો ? આવાં અનેક નકામાં વિચારો આવે છે અને તમને ખલેલ પહોંચાડે છે. તો આજે હું એ બાબતે તમે હળવાફૂલ