પરીચય ખુદથી ઈશ્વર નો

  • 4.2k
  • 1.5k

રામ: કોણ ભવપાર કરે, કોણ તરે??? જતી પુરૂષ અને સતી નારી..વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાન બાઈ, અચાનક અંધારા...જાતીરે વિજાતીની યુગતી બતાવુને બીબે પાડું ત્રીજી ભાત રે...જાતીરે વીજાતીની આવે નહીં હેડકી ને સોહી હરીજનના પ્રમાણ રે....સાહેબ બાકી આપણે બધા.... રામ રામસંધર્ષ ચાલું રાખો ખુદની સાથે...જીત ખુદથી , ખુદના વીકારોથી મેળવવાની છે...જયારે સમભાવ પ્રાણી માત્ર પ્રત્યે જાગે સમજજો તમે કલ્યાણ ના માર્ગે ચડયા. હજાર જાતના ચેપ લાગું લાગું કરે, કેટલાય ચીપકી પણ જાય છે, રાગ દ્રેષ જાગે , કોઈ વીકારી અભીમાની તમો ગુણી પાપી આત્મા ના પાપ કર્મો એના વચનો થી ક્રોધા અગ્ની પણ જાગે, તો કોઈક વાર મોહીની સંસારના ભૌતિક