ઠંડીથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?

  • 1.9k
  • 1
  • 766

નમસ્તે વ્હાલાં બાળકો, અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની ઋતુ તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. વધુ ઠંડીને કારણે બાળકોને શરદી- સળેખમ ઉધરસ અને તાવ આખો શિયાળો રહેતુ હોય છે જેની અભ્યાસ ઊપર ખૂબ જ અસર થાય છે. સાથે સાથે ; હમણાંનું બાળકોમાં ઠંડીને કારણે લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઈન એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ તે અંગે આજે જાણીશું. ગરમ કપડાં પહેરવા: હા, બાળકો આ સામાન્ય લાગતી વાત ખૂબ જ અગત્યની છે. શરીરને ઠંડીથી રક્ષણ આપવા માટે શિયાળાની શરૂઆતથી જ ગરમ કપડાં પહેરવા જોઈએ. ખુલ્લા પગે જમીન પર ન