માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 1

  • 3.7k
  • 1
  • 1.8k

(વાચકો તમારા માટે એક નાની સસ્પેન્સ નવલિકા પ્રસ્તુત કરુ છુ આશા છે કદાચ ગમશે.) ગૌતમીએ બ્લાઉઝ ના બટન બંધ કરતા કરતા પુછ્યુ. "કેમ રાકેશ મજા આવીને?" જવાબમાં રાકેશે ધ્રુજતા સ્વરે કહ્યુ. "બસ મામી.બસ.બહુ થયુ હવે..હવેથી મારાથી આ બધું નહીં થાય." આટલુ બોલતા બોલતા રાકેશ લગભગ રડી પડ્યો. અને રાકેશને રડતા જોઈને ગૌતમી ખંધુ હસવા લાગી. "અરે! અરે.રડે છે શુ નાના કિકલાની માફક.ચલ ચુપ થઈ જા જોઉ." "હું.હું ખરુ કહુ છુ મામી.હવેથી મારાથી આ બધુ નહીં થાય.તમે..તમે પ્લીઝ હવેથી મારા રૂમમાં ન આવતા." બિલાડી ઉંદરને મારતા પહેલા ઘણીવાર પોતાના પંજામાં એને રમાડીને આનંદ મેળવતી હોય છે.એમ રાકેશની વાતો સાંભળીને ગૌતમીને જાણે