કચેરીમાં પત્ર

  • 2.9k
  • 1
  • 1.1k

કચેરીમાં પત્ર :             ઓફિસમાં સમયમાં હું અને કર્મચારીગણ સવારે અગિયાર વાગ્યે ચા પીવાના સમયમાં ચાની મજા માણતાં આરામથી બેઠા હતા. ત્યાં અલપ-ઝલપની વાતોની ચર્ચા થઇ રહી હતી. અચાનક વાત-વાતમાં નળની વાત ચાલુ થઇ. વાત જાણે એમ છે કે, ઓફિસમાં આવેલ અમારી કચેરીમાં પાણી પીવાનો નળ સદંતર ટપકયા જ કરે છે. આથી જયારે પટાવાળા ભાઇ આવ્યાત્યારે  મે ખાલી સહજતાથી જણાવ્યું કે, ‘‘આવી રીતે સદંતર નળમાંથી પાણી ટપકયા કરે તે સારું ના કહેવાય.’’ તે ભાઇને મારી વાત યોગ્ય લાગી. આથી તેઓએ મને કચેરી તરફથી જે-તે કચેરીના અધિકારીને પત્ર લખવાની જાણ કરી. એ પછી અમને એમ પણ થયું કે આટલી નાની વાત