અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૩)

(12)
  • 2.9k
  • 1
  • 1.8k

ગતાંકથી... તેના રૂમ પાસે આવી સોનાક્ષીએ જોયું કે દિવાકરના રૂમનું બારણું અડધું ખુલેલું છે.રૂમમાં એકદમ અંધારું વ્યાપેલું છે.રૂમમાં જતા તેણે ધીમેથી અવાજ કર્યો : "ભાઈ, છો કે ? " જવાબ ન મળવાથી તેને હાથ લંબાવી સ્વીચ ચાલુ કરી લાઈટના પ્રકાશમાં તેણે જે કંઈ જોયું તેનાથી તેનું શરીર કંપવા લાગ્યું .તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ ને એની ચીસ ગળામાં જ રૂંધાય ગઈ.....એવું તો શું જોયું સોનાક્ષી એ...??? હવે આગળ.... બેડરૂમમાં બધું જ વેરવિખેર હાલતમાં હતું. બેડરૂમ ની આ સ્થિતિ અરે !!!બેડ નો એક ખૂણો લોહીથી તરબોળ થઈ રહ્યો છે ! આખા રૂમમાં જીવસટોસટની લડાઈની નિશાનીઓ મોજુદ છે. આ