માડી હું કલેકટર બની ગયો. - 3

  • 4.2k
  • 2.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૩ આમ જ એજ શાળા માં જીગર ની બારમાં ની પરીક્ષા ના બધાજ પેપર પુરા થયા. આમ તો જીગર ને લાગતું હતું કે એ પાસ થઈ જશે પરંતુ ક્યાક મનમાં એજ સંચય હતો કે કદાચ ના પણ થઈ શકે.જૂન માં જીગર નું રિઝલ્ટ આવ્યું. એલા હા એ પાસ થયો....પણ આવખતે એજ બન્યું ગણિત માં 30 માર્ક આયા કદાચ પેપર ચેક કરવાવાળા ને દયા આવી હશે એટલે એને જીગરને 3 માર્ક ઉછીનાં આપીને મહેરબાની કરી અને જીગર પાસ થયો. જીગર નો મિત્ર પંકજ પણ પાસ થયો. પંકજે જીગર ને કહ્યું કે હુ આગળનો અભ્યાસ