ગુજરાતી ભાષા

  • 2.9k
  • 982

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાંવક્તાઓનીસંખ્યા પ્રમાણેગુજરાતી છઠ્ઠા ક્રમેસૌથી વધુબોલાતીભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલેછે, જેભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે.[૮]સમગ્ર વિશ્વમાંગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુબોલાતી ભાષા છે.ગુજરાતી ૭૦૦ વર્ષકરતા વધુજૂની છે. ગુજરાત બહાર,ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં,ભારતનાંઅન્ય રાજ્યો, ખાસ કરીનેમુંબઈ તથાપાકિસ્તાન (મુખ્યત્વેકરાચી)માંગુજરાતી બોલાય છે.ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહારપણ વિશ્વનાંઅનેક દેશોમાંગુજરાતી બોલાય છે. ઉત્તરઅમેરિકા ખંડમાંગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતીઅનેઅમેરિકા અનેકેનેડામાંસૌથી વધુબોલાતી ભારતીયભાષાઓમાંની એક છે. યુરોપમાંગુજરાતીઓ બ્રિટિશદક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાંબીજા ક્રમેછે, અનેયુ.કે.ના લંડનમાંગુજરાતી ચોથા ક્રમેસૌથી વધુબોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસકરીનેકેન્યા, યુગાન્ડા,