મોસ્ટ વોન્ટેડ પ્લેસ

  • 3.8k
  • 1.3k

આમ તો ભારતભરમાં ગણ્યા ગણાય નહિ એટલા જોવા લાયક સ્થળો છે. કોઈ પોતાની સંસ્કૃતિ, કોઈ પોતાનો પુરાતન ઇતિહાસ તો કોઈ સ્થળ પોતાની અલગ અલગ ઓળખ ઉભી કરીને લોકોને ( પ્રવાસીઓને ) પ્રાચીન કાળથી પોતાની તરફ ખિંચતા આવ્યા છે.ભારતમાં એવા પણ સ્થળો છે જ્યાં ભૂતપ્રેત હોવાનું માનવામાં આવે છે. ભારતના ટોચના સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સ્થાન ધરાવતું એક સ્થળ, ગુજરાત રાજ્યમાં આવેલું છે જે સ્થળને સરકાર દ્વારા મોસ્ટ વોન્ટેડ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વોન્ટેડ સ્થળ ઘણું જ હોન્ટેડ સાબિત થયું છે. માનવામાં આવે છે કે ત્યાં ઘણી બધી આત્માઓ ભટકે છે. તે સ્થળ એટલે સુરત જિલ્લામાં આવેલો ડુમસ બીચ!જે