નાની પણ ચોટદાર -1

  • 4.3k
  • 2.3k

તમે બધાં માને વાંચો છો અને comments માં લખીને motivation કરો છો, આભાર. 365 દિવસ ની સરવાણીઓ લખવાનું ચાલુ કરું છું1.*આંગળીઓ ભલે અંગુઠા કરતાં મોટી હોય,**પણ**વેઢા ગણવા તો અંગુઠો જ કામ લાગે...*દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે..!!2.*વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવકારો સમય ઉમીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે**જિંદગીનું**સૌથી લાંબુ અંતર**એક મન થી**બીજા મન સુધી**પહોંચવાનું છે.**અને **એમાં જ સૌથી વધારે**સમય લાગે છે...*3.*ઘણીવાર જિંદગી