મૃત સાપ બન્યો માયા - ભાગ 1

  • 3.3k
  • 1
  • 1.2k

આજે મિત્ર મારા જીવનમાં પહેલીવાર કોઈ આવી વાત સાંભળી છે તે હું તમને એક સત્ય બનેલી ઘટના વિશે જણાવું. આ મકાનના હું તમને સારો એવો ભાવ આપીશ અને સામે ગામની બહાર તમને પ્લોટ પણ આપીશ. જનકભાઈની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા “ ના ભાઈ ના મારે હવે આ મકાન વેચવાનું નથી કોઈ પણ સંજોગોમાં ભલે તમે ગમે તેવી સારી ઓફર આપશો તો પણ. જનકભાઈ બોલ્યા “અરે ગોવિંદભાઈ ક્યાં સુધી તમે આ મકાનને સાચવીને રાખશો, મારી વાત માની જાઓ આવી ઓફર તમને કોઈ નહીં આપે. તમારી વાત સાચી છે જનકભાઈ પણ મારે આ મકાન નથી વેચવું. ગોવિંદભાઈ ની વાત સાંભળી જનકભાઈ ત્યાંથી