Marriage Anniversary

  • 3.3k
  • 1.2k

Second Marriage Anniversary ની તૈયારી માટે લગ્નની તારીખ નજીક છે અને બંનેના દિલમાં અલગ જ ઉમંગ છે મારી પત્ની રશુ એ મારા માટે Surprise નું planning કરીને Philips ના Headphones મંગાવ્યા.... પણ અફસોસ કે તે 1400 રૂપિયાનો ખાડો પડ્યો, કેમકે તેની Return request online વાળા cancel કરતા હતા.... તો બીજી તરફ તે repair જ ના થયું. આ પહેલા રશુ એ જ્યારે પણ surprise આપી છે એ બધી જ Successful થઈ છે, અને સાચું કહું તો મને આજ સુધી રશુ સિવાય કોઈએ પણ surprise ક્યારેય પણ નથી આપી..... રશુ અવારનવાર મને અઠવાડિયામાં એકાદ વખત તો surpriseમા કંઈક ને કંઈક આપ્યા જ