સિદ્ધાંત - 1

  • 10.6k
  • 3
  • 4k

સીન - ૧ ( સિદ્ધાંત સરની ઓફિસ .... દસમા ધોરણનો વિદ્યાર્થી તેના પિતા સાથે સિદ્ધાંત સર ને મળવા ઓફિસમાં આવે છે ) વિદ્યાર્થી નમન : નમસ્તે સર, આ મારા પપ્પા છે મહેન્દ્રભાઈ , તે આપની સાથે વાત કરવા માંગે છે. સિદ્ધાંત સર : જી બોલો મહેન્દ્રભાઈ : સર આપે નમન ના ટ્યુશન માટે કહેવડાવ્યું હતું . સર મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું નમન ના ટ્યુશન પાછળ ઘણો ખર્ચો કરી શકું , આમ તો નમન જાતે બધી તૈયારીઓ સરસ રીતે કરી લે છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે. જો તમે ફી થોડી ઓછી કરી આપો સાહેબ