એક ગુન્હો જે ભૂલાય નહીં

  • 3.5k
  • 1.5k

"એક ગુન્હો જે ભૂલાય નહીં"બહુ દિવસ પછી મારા વતન દેવાસમાં આવ્યો. પણ અફસોસ કે મારા જીવનમાં સફળતા મળે તે માટે પ્રયત્નશીલ રહેનારા મારા માતા પિતા હયાત નથી. મારા બાળપણના મિત્રો પણ મોટા શહેરોમાં રહેવા જતા રહ્યા હતા. પણ આ બે દિવસ કરીશ શું?ચાલો હું મારી ડાયરી લખવાનું શરૂ કરું.મારા જીવનમાં સફળતા મળી કે નિષ્ફળતા એ હું કહી શકું નહીં.પણ જીવનમાં બનેલી વિચિત્ર ઘટનાઓ તેમજ ભૂલભૂલૈયા જેવા બનાવો વિશે લખવાનું મન થયું છે.સાલું એ ખબર નથી પડતી કે માણસમાં અપરાધ ભાવના કેટલી કે કેટલા પ્રમાણમાં હોય છે? શું કોઈએ એનું સંશોધન કરીને રીસર્ચ કરીને પેટંટ કરાવી હશે?જો અપરાધ ભાવના માપવી હોય