લાઈટ - 4 - મિત્ર

  • 2k
  • 830

  "અરે, નેના આ રોશની છે ને તેને મને મદદ કરી!", આમ કહી તેને પોતાની બાજુ માં ઊડતી રોશની તરફ હાથ કરીયો અને પોતાની વાત પુરી કરતા કહીંયુ, "...હું તો તને કાલેજ તેને મળવાની હતી પરંતુ હું સાવ ભૂલી ગઈ." "ફેરી, કોણ રોશની?" - નેના એ અચરજ સાથે ફેરી ને પ્રશ્ન પુછીયો. "આ રોશની જે મારી બાજુ માં ઉડે છે, આ વાદળ હવે યાર!" રોશની સ્પષ્ટતા કરતા કહીંયુ. "ફેરી, ત્યાં કોઈજ નથી!", નેના પરેશાન અવાજ માં ફેરીને કહે છે, "તારી તબિયત તો સરખી છે ને!" ફેરી રોશની સામે જોઈને નેના ને પ્રશ્ન પૂછે છે, "સાચેન તને કોઈજ નહિ દેખાતું, આ