વરદાન કે અભિશાપ - ભાગ 1

(19)
  • 8.4k
  • 5
  • 5.6k

વરદાન કે અભિશાપ : (ભાગ-૧)             (આ વાર્તા નરેશ નામના વ્યક્તિની છે જેણે તેના સંપૂર્ણ જીવનમાં ત્યાગ અને બલિદાન જ આપ્યું છે. જે તેની હયાતીમાં તો લોકોને મદદરૂપ થયા જ છે તેમ મૃત્યુ પણ કોઇને ખુશીઓ આપવા માટે સ્વીકાર્યુ. પણ તેઓ જે નીતીથી ચાલ્યા એ જ નીતિથી તેમના પરિવાર ચાલશે ખરો? કે પછી તેમનો પરિવાર અંધકારમાં જ જીવશે? તેમના અવસાન બાદ પરિવારમાં શું ફેરફાર આવશે? તે જાણવા માટે શરૂઆતથી એ જમાનામાં વિસ્તારપૂર્વક જાણીએ.) ઘણા વર્ષો પહેલા વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો