વાર્તા સાંભળશો?

  • 2.8k
  • 1.1k

નમસ્કાર મારાં ગુજરાતી દોસ્તો. કેમ છો બધા મજામાં ને? હું પ્રિયા તલાટી તમારા માટે એક નોવેલ લાવી છું જેમાં માત્ર એક જ નહિ પણ બહુ બધી નાની નાની કહાની ઓ હશે. મને આશા છે તમને બધા ને આ પસંદ આવશે. થોડી ઇમોશનલ તો થોડી પ્યાર વાળી તો ધણી વાર્તા હસવા પર હશે. તો આ કહાની ને like આપવાનું ના ભૂલતા. તમે જેમ મારી વાર્તા ને પસંદ કરશો એટલી જ ઉત્સાહ થી હું તમારા માટે વાર્તા લખીશ. હું તમને પ્યાર કરું છું (i love you ) તો આજ ની આપણી વાર્તા કંઈક સંબધો વિશે છે. આ વાર્તા એક સત્ય ઘટના