મારી દીકરી

  • 2.5k
  • 1
  • 970

ચાલો આજે તમને મારી ક્રિષ્ના ના જન્મ થી બીજા મહિનાની સફર કરવું.મોજ આવે એવી સફર જીવન માં પહેલી વાર.જ્યારે મારી પત્ની ને હોસ્પિટલ માં દાખલ કરી ત્યાં સુધી એમને મનમાં હતું કે, સુ આવશે દીકરી કે દીકરો? જ્યારે મારી પત્ની ને ઓપરેશન થિયેટર માં લઇ જવામાં આવી ત્યારે મનમાં હજારો પ્રશ્ન હતા.એક અજીબ ચિંતા પણ હતી.એક બાજુ ખુશી અને બીજી બાજુ ડર.પણ મને યાદ છે કે લગભગ ૯ વાગ્યે તેને ઓપરેશન થિયેટર માં દાખલ કરી તને અમે , ઓપરેશન થિયેટર ની બહાર રહી અને અંદર સુ થાય છે તે જાણવા દીવાલ ને લગોલગ કાન રાખી ઊભા હતા.મનમાં ઘણી આતુરતા હતી