વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 9

(12)
  • 4.3k
  • 2.3k

પ્રકરણ 9  સંધ્યા જે કાર લઇ ને ગઈ હતી તેનો પતો લાગતા ક્રેઈન બોલવામાં આવી હતી. તે ક્રેઈન આવીને પોતાનું કામ શરુ કર્યું. અને લગભગ બે કલાક ની જહેમત પછી  કાર ને ઉપર લઇ આવવામાં સફળતા મળી હતી. કાર  નું બારણું ખોલતા જ  સંધ્યા સીટ પર થી બહાર ઢળી પડી હતી. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.કાર   ને ખીણમાં પડેલી જોઈને  હોટેલ ના સ્ટાફ ના સભ્યએ લોકલ પોલીસ ને જાણ કરી દીધી હતી. એટલે પોલીસ પણ આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવાઈ હતી. પોલીસે પંચનામા ની વિધિ પતાવી એટલે હોટેલની  કાર ને ગૅરેજ મોકલી આપવામાં આવી