અર્થ અવર ડે

  • 1.6k
  • 602

અર્થ અવર ડે પર્યાવરણની સુરક્ષા માટે સૌને જાગૃત કરવાના હેતુથી માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવર ડે ઉજવાય છે રાત્રે 8:30 થી 9:30 એમ એક કલાક માટે ઘરની લાઈટ્સ બંધ કરી ઊર્જાની બચત કરાય છે. અર્થઅવર પર લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમના ઘર ,ઓફિસ પર બિન આવશ્યક લાઇટ અને ઇલેક્ટ્રીક ઉપકરણોની ફક્ત એક કલાક માટે બંધ રાખે. આ બાબતની શરૂઆત સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વર્ષ 2007માં થઈ હતી.આજે અર્થવઅવર સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે, એટલે કે એક કલાક વિશ્વભરના લોકો પોતાની લાઈટ બંધ રાખશે અને પૃથ્વીની સારી સુધારણા માટે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે કે માર્ચના અંતિમ શનિવારે એટલે કે