એક ઊંડો ઘા

  • 1.6k
  • 2
  • 600

એક ઊંડો ઘા ઘાવ હવે ખૂબ જ વધારે ઊંડો થઈ રહ્યો હતો ...અને રૂઝાવાનું કોઈ કારણ કે ઉપચાર પણ જણાતા ન હતા નિયતિ સમજી નહોતી શકતી કે આ ઘાવ નું હવે શું કરવું ? કારણ કે આ ઘાવ હવે નાસુર બનીને તેને વધારે પીડા આપી રહ્યો હતો. નિયતિ માનસિક રીતે વિચલિત થઈ રહી હતી અને તેના માટે તે કોઈને કંઈ પણ નથી શકતી કારણ કે તેણે આ બધું જ પોતાના જીવનમાં પોતાની ભૂલના કારણે જ ભોગવવાનું હતું નિયતિએ વિચારી લીધું હતું કે હવે તે કંઈક કરવા માટે પ્રતિબદ્ધ થશે અને આ ઘાવ ઓછો કરશે એ ધાવની શરૂઆત ક્યાંથી થઈ એ