મગ અને મેગી

  • 4.6k
  • 1.8k

આ કહાની આપને ગમશે એવી  મારી આશા છે.”મગ અને મેગી” માં બાળકો થી માંડી ને મોટા લોકો પણ અત્યારે શેના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે એની જાણ થાય છે.તો ચાલો આપ સૌને એક નાનકડી વાર્તા દ્વારા લોકોના સ્વાદ અને એમના ખાવા પ્રત્યેના પ્રતિભાવો થી પરિચિત કરાવીએ. જે આપ સૌને પણ ગમશે એવી મારી આશા છે.         દિવ્યાંશ અત્યારે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.ભણવામાં હોશિયાર અને દોડવામાં તો અવ્વલ.નિશાળે જવામાં પણ આળશ ના કરે શાળા નો સમય સવાર ના ૭:૧૦ કલાક નો હોય એટલે સવારે વહેલા મમ્મી એક બુમ પડે ને થોડાક નખરા કરતો અને લાડ કરતો ઉઠી જાય. નાહી ધોઈને